નવરાત્રીમાં રાશિ અનુસાર ચઢાવો માતા દુર્ગાને ખાસ કલરના ફૂલ 

નવરાત્રીના નવ દિવસ ખુબ જ પાવન અને શુભ માનવામાં આવે છે.

આ નવ દિવસમાં માતા રાણીના નવ રૂપોની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે.

નવરાત્રીમાં પુષ્યનું ખાસ મહત્વ છે: પંડિત નંદકિશોર મુદ્દલ

MORE  NEWS...

સૂર્યગ્રહણના બીજા દિવસે શનિ બદલશે નક્ષત્ર, આ ત્રણ રાશિના જાતકોના બદલાશે દિવસો

દિવાળી પહેલા આ રાશિઓની લાગશે લોટરી, શનિદેવ દૂર કરશે બધી મુશ્કેલી, થશે ધનલાભ

ઓક્ટોબરમાં સમાપ્ત થશે મંગળ-કેતુની અશુભ યુતિ, દિવાળી પહેલા ચમકશે આ લોકોની કિસ્મત

રાશિ અનુસાર ખાસ રંગનું ફૂલ ચઢાવવાથી માતા વધુ પ્રસન્ન થાય છે.

મેષ રાશિના જાતકો લાલ રંગના ફૂલ માતાજીને ચઢાવો 

વૃષભ રાશિના જાતકો માતાજીને સફેદ પુષ્પો અર્પણ કરો 

મિથુન રાશિણ જાતકોને નવરાત્રીમાં પીળા પુષ્ય અર્પણ કરવું જોઈએ.

કર્ક રાશિના જાતકોએ સફેદ રંગનું પુષ્પ અર્પણ કરો.

મકર રાશિના જાતકોએ નવરાત્રીમાં તમે બ્લુ રંગના પુષ્પ અર્પણ કરો.