નવરાત્રી પહેલા ઘરમાંથી કાઢી નાખો આ સામાન, નહીંતર...

શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે.

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે.

નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

MORE  NEWS...

ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખતા બુટ-ચપ્પલ, વધશે શનિનો પ્રકોપ, બની જશો કંગાળ

દિવાળી પહેલા આ રાશિઓની લાગશે લોટરી, શનિદેવ દૂર કરશે બધી મુશ્કેલી, થશે ધનલાભ

આમણે ક્યારેય ન કરવા જોઈએ આ લોકો સાથે લગ્ન, છૂટાછેડા તરફ દોરી જશે અણબનાવ

જો 9 દિવસ સુધી માતારાણીની પૂજા કરવામાં આવે તો મા દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓને ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરી દેવી જોઈએ.

જૂના જૂતા અને ચપ્પલ: નવરાત્રી શરૂ થતા પહેલા તેને દૂર કરી દેવા જોઈએ કારણ કે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

લસણ ડુંગળી: નવરાત્રીના પવિત્ર દિવસોમાં લસણ અને ડુંગળી જેવા ખોરાકનું સેવન ટાળવું જોઈએ.

બંધ ઘડિયાળ: જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને હટાવી દેવી જોઈએ.