આ રંગના વસ્ત્રો પહેરી કરો માતા દુર્ગાની પૂજા, દેવીમાં થશે પ્રસન્ન

શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબર 2023થી શરુ થઇ રહી છે.

ભક્તોએ અલગ-અલગ રંગોના વસ્ત્ર પહેરી પૂજા આરાધના કરવી જોઈએ.

15 ઓક્ટોબર પ્રતિપદામાં માતા શૈલપુત્રીની પૂજા ગ્રે અથવા બ્લુ કલરના વસ્ત્ર પહેરી કરવી જોઈએ. 

MORE  NEWS...

30 ઓક્ટોબરે માયાવી ગ્રહો રાહુ-કેતુ બદલશે રાશિ, 1 વર્ષ સુધી આ રાશિઓના દિવસો ભારે, એલર્ટ રહેવું

નવરાત્રીમાં બની રહ્યો અત્યંત શુભ બુધાદિત્ય યોગ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

શારદીય નવરાત્રી પર આ મુહૂર્તમાં જ કરો ઘટસ્થાપના, 3 કલાક ભૂલથી ન કરતા આ કામ

બીજા દિવસે માતા બ્રમ્હચારીણીની નારંગી કલરના વસ્ત્ર પહેરી પૂજા કરો.

ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવીની સફેદ કપડાં પહેરી પૂજા કરો.

18 ઓક્ટોબર ચતુર્થીમાં કુષ્માંડા દેવીની પૂજા લાલ કલરના કપડાં પહેરી કરો.

19મી ઓક્ટોબર પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી સ્કંદમાતાની પૂજા કરો.

ષષ્ઠીના દિવસે કાત્યાયની દેવીની પૂજા વાદળી રંગના વસ્ત્રો પહેરીને કરો.

સપ્તમીના દિવસે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને દેવી કાલરાત્રીની પૂજા કરો.

22 ઓક્ટોબર અષ્ટમીના દિવસે લાલ અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરીને મહાગૌરી દેવીની પૂજા કરો.

23 ઓક્ટોબર નવમીના દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરીને દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરો.