હવામાન વિભાગે ઓક્ટોબરની શરુઆતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.
3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવામાનની શુ સ્થિતિ રહેશે?
હવામાન વિભાગે જે તાજી આગાહી કરી છે તેનાથી ખેલૈયાઓ રાજી થશે
તારીખો પ્રમાણે આગાહી શું કહી રહી છે તેની વિગતો આગળ જાણો
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વરસાદનું જોર પણ ઘટી જશે
1 સપ્ટેમ્બરઃ આ દિવસે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.
2 સપ્ટેમ્બરઃ આ દિવસે રાજ્યમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
3 સપ્ટેમ્બરઃ આ તારીખથી નવરાત્રી શરુ થઈ રહી છે અને ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવનાઓ છે.
4 સપ્ટેમ્બરઃ આ દિવસે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
5 સપ્ટેમ્બરઃ નવરાત્રીના ત્રીજા નોકરતાએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ રહી શકે છે.
6 સપ્ટેમ્બરઃ આ દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે.