વર્ષોથી પરંપરાગત રાસ-ગરબામાં લાકડામાંથી બનાવાતા દાંડિયા મહત્વનો ભાગ છે

રજવાડી-સાદા સહિત વિવિધ પ્રકારના દાંડિયા બનાવવામાં આવે છે

પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાંડિયા બનાવવાનો ગૃહ ઉધોગ ચાલે છે

ગોધરામાં દાંડિયા બનાવવાના અંદાજિત 150થી વધુ કારખાનામાં કાર્યરત છે

MORE  NEWS...

નવરાત્રિને લઈને પોલીસનો એક્શન પ્લાન, તમામ આયોજકે આ નિયમોનું પાલન કરવું પડશે

તમે જે દાંડિયાથી ગરબા રમો છો તે ગુજરાતમાં અહીં બને છે

આ રંગબેરંગી દાંડિયા ગોધરાના મુસ્લિમ પરિવારો દ્વારા બનાવવામાં આવે છે

મુસ્લિમ સમાજના યુવા કારીગરો નવરાત્રિના 6 મહિના પૂર્વે દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે

રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં અહીંથી દાંડિયાની નિકાસ કરવામાં આવે છે

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો