ફક્ત 100 રુપિયામાં શાનદાર ઝુમકા

ઘરેણાં સાથે સ્ત્રીઓનો અલગ જ નાતો જોડાયેલો છે. 

દરેક સ્ત્રીને પોતાના કપડાંની સાથે મેચિંગ જ્વેલરી પહેરવી પસંદ હોય છે.

થાણેના કાલવા વિસ્તારમાં પૂજા નોવેલ્ટી નામની દુકાન આવેલી છે.

MORE  NEWS...

ડબલ રોટીને કેમ કહેવામાં આવે છે ડબલ રોટી? જાણો બ્રેડનું કેમ પડ્યું આવું વિચિત્ર નામ

દિવસમાં 20 વાર દારુથી હાથ ધોવે છે આ તાનાશાહ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!

જ્યાં વિવિધ પ્રકારના આભૂષણો ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે. 

અહીં ટ્રેન્ડિંગ સિલ્વર ઓક્સોડાઇઝ ઝુમકા ફક્ત 100 રુપિયામાં મળે છે. 

નવરાત્રીમાં મહિલાઓ સૌથી વધારે આવા જ ઝુમકા પહેરવાનું પસંદ કરે છે.

ત્યારે, તમે પણ અહીંથી સસ્તા ભાવે ડિઝાઈનર ઝુમકા ખરીદી શકો છો. 

MORE  NEWS...

એપાર્ટમેન્ટ છે કે આખો જિલ્લો? એક જ બિલ્ડીંગમાં રહે છે 30 હજાર લોકો

શું તમે જાણો છો વિમાનમાં કયું ફ્યુલ વાપરવામાં આવે છે? કિંમત જાણીને ઉડી જશે હોશ

જો પિઝા ગોળ હોય તો તેનું બોક્સ ચોરસ કેમ?