નવરાત્રીના ઉપવાસમાં નહીં વધે બ્લડ શુગર લેવલ, બસ આટલું કરો

નવરાત્રીના ઉપવાસમાં નહીં વધે બ્લડ શુગર લેવલ, બસ આટલું કરો

નવ દિવસીય શારદીય નવરાત્રી ઉત્સવ શરૂ થઇ ચુક્યો છે.

નવરાત્રી વ્રતના ઘણા ફાયદા છે, જેમાંથી માનસિક Stability અને Concentrationને વધારવુ, સાથે જ પાચન ક્રિયાને સુધારવા માટે શરીરને ડિટોક્સ કરવું પણ સામેલ છે.

અહીં ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક Guidelines આપવામાં આવી છે, જેનું વ્રત કરતી વખતે પાલન કરવું જોઇએ.

MORE  NEWS...

એક જ મહિનામાં વાળ ઢીંચણ સુધી લાંબા થઇ જશે , આ રીતે લગાવો ડુંગળીનો રસ

શરીરમાં આ 5 સંકેત દેખાય તો અવગણતા નહીં, કેન્સરના હોઇ શકે છે લક્ષણ

બાથરૂમના ડોલ અને ટબ થઇ ગયા છે ગંદા અને કાળા? બસ આટલું કરો

જ્યારે તમે જમો તો આખા અનાજ, બ્રાઉન રાઇસ અને ઓટ્સ જેવા કાર્બોહાઇડ્રેટ ફૂડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરો.

Dos

Blood Sugar વધવાથી બચવા માટે જ્યારે તમે તમારો ઉપવાસ તોડો તો વધુ ખાવાનું ટાળો.

પાણી પીને હાઇડ્રેટેડ રહો, Dehydrationથી બ્લડ શુગરનું લેવલ વધી શકે છે.

તમારા ગ્લુકોઝ લેવલને નિયમિત રૂપે ચેક કરો. જો જરૂર હોય તો તમારા ઉપવાસનું ડાયેટ બદલો.

ઉપવાસ દરમિયાન Sugary ફૂડ અને Beveragesનો સીમિત ઉપયોગ કરવો અથવા તેને ટાળવું જરૂરી છે.

Don't

તળેલી વસ્તુઓમાં વધુ ફેટ હોઇ શકે છે જે બ્લડ શુગર વધવાનું કારણ બની શકે છે.

વધુ મીઠુ ખાવાથી Fluid Retention અને High Blood Pressure થઇ શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

MORE  NEWS...

રાતે ચહેરા પર લગાવી દો રસોડાની આ વસ્તુઓ, આવશે ગજબ નિખાર

નવરાત્રીના ઉપવાસમાં ખાવ આ પૌષ્ટિક લોટની બનેલી વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક

ગંદુ અને જૂનું લાગે છે મિક્સર ગ્રાઇન્ડર? ઝંઝટ વિના આ ટિપ્સથી મિનિટોમાં કરો સાફ