સવારે નાસ્તામાં ખવાતા પૌઆ ગુજરાતના આ શહેરમાં થાય છે તૈયાર

નવસારી શહેર હાલ પૌઆ ઉત્પાદનનું હબ બન્યું છે.

અહીં રોજના લગભગ 600 ટન જેટલા પૌઆનું ઉત્પાદન થાય છે. 

નવસારીમાં લગભગ 60 જેટલી પૌઆ બનાવવાની ફેક્ટરી કાર્યરત છે.  

નવસારી જિલ્લામાં આવેલી પૌઆની ફેક્ટરીઓમાં બનતા પૌઆ દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં બે પ્રકારના પૌવા બનાવવામાં આવે છે. જેમાં નાયલોન અને જાડા પૌઆનો સમાવેશ થાય છે.

નાયલોન પૌઆથી ખાસ કરીને ચેવડો બને છે. 

જ્યારે જાડા પૌઆનો ઉપયોગ નાસ્તામાં બનતા પૌઆમાં ઉપયોગી છે. 

અહીં તૈયાર થતા પૌઆ ખાવામાં મીઠા હોય છે.

અહીં કાર્યરત મિલો પૌઆ બનાવીને વર્ષે 500 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ જાડા પૌઆની એક ગુણીના 3,850 રૂપિયા ભાવ છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા