પ્રાકૃતિક ખેતીનું પરિણામ, નવસારીના આ ખેડૂતને મળ્યું 2,000 મણ કેરીનું ઉત્પાદન

ચીખલી તાલુકામાં રુમલા ગામના  પ્રગતિશીલ ખેડૂત બિપિનભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

ખેડૂતને આ વર્ષે કેરીનું 2 હજારથી વધુ મણ જેટલું ઉત્પાદન મેળવવામાં સફળતા મળી છે.

ખેડૂત બિપિનભાઈ પાસે કુલ 3 વીઘા જમીન છે.

ખેડૂતે વર્ષ 2017માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જેમાં આજે તેમને સફળતા મળી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ વર્ષે ખેડૂતે તેમના આંબાવાડિયામાં 20,000થી વધારે કેરી ઉપર ફ્રૂટ કવર બાંધ્યા હતા.

જેથી બદલાતા વાતાવરણ સામે પણ કેરીને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. 

તેમને કેસર કેરી પ્રતિ મણના 2,500થી 3,000 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે.

ખેડૂતે ઉગાવેલી કેસર કેરીની મુંબઈ, વલસાડ, અમદાવાદ, નવસારી અને જયપુર સહિતના શહેરો સુધી માંગ બોલાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા