ખેતર અને ઘરના કચરાનો ખેડૂતે કર્યો સદુપયોગ, કંપોસ્ટ ખાતર બનાવી કરે છે વેચાણ

નવસારીના એથાન ગામમાં રહેતા ખેડૂત મુકેશ નાયક છેલ્લા 25 વર્ષથી ખેતી કરી રહ્યા છે.

તેઓ પોતાના ખેતરમાં ફૂલ છોડ પાંદડા સહિતના નીકળતા વેસ્ટનો અનોખી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

ખેડૂત મુકેશભાઈ  પોતાના ઘરના રસોડામાંથી નીકળતો વેસ્ટ, ખેતરમાંથી નીકળતા સૂકા પાંદડા સહિત અન્ય વસ્તુઓમાંથી ખાતર બનાવવીને તેનું વેચાણ કરી રહ્યા છે.

આ કંપોષ્ટ ખાતર જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

મુકેશભાઈની જેમ અન્ય ખેડૂતો પણ કંપોષ્ટ ખાતર તૈયાર કરી શકે છે.

કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સરળ હોય છે, બહાર મળતા મોંઘા ખાતરની જેમ ઘરે બેઠા સૌથી ઉત્તમ ખાતર તૈયાર કરી શકાય છે.

પરંતુ તેને બનાવતી વખતે યોગ્ય પગલાં અનુસરવી જરૂરી છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...