12 વર્ષમાં ફક્ત 1 જ વાર ખીલે છે આ શાનદાર ફૂલ

નેનીતાલની પહાડીઓમાં હાલ કુદરતના અજાયબી એવા પર્પલ રંગના જોન્ટીલ ફૂલો ખીલ્યા છે. 

જેના કારણે નેનીતાલની આસપાસના જંગલોમાં પર્પલ રંગના ફૂલો ખીલ્યા છે. 

સ્થાનિક ભાષામાં તેને જોન્ટીલા અથવા જૌનિલા કહેવામાં આવે છે. 

12 વર્ષે આ ફૂલ ખીલ્યા બાદ તેનો ઉત્સવ મનાવવામાં આવે છે. 

MORE  NEWS...

6 ઑક્ટોબર સુધીમાં આ લોકો થઈ જશે ધનવાન, મા લક્ષ્મી થશે મહેરબાન

રામભક્તોને પણ નહીં ખબર હોય! આ ફળે પણ કરી હતી શ્રીરામની સેવા

આ દુકાનમાં માત્ર 3 કલાકમાં વેચાઈ જાય છે 1 હજારથી વધુ સમોસા, આટલું છે વાર્ષિક ટર્નઓવર

જેને કંડાલી મહોત્સવ કહેવામાં આવે છે. જૌનિલાનું એક બીજુ નામ કંડાલી પણ છે. 

આ સમુદ્ર તળના પાંચ હજારથી સાડા સાત હજાર ફૂટ ઉંચાઈવાળા સ્થાનમાં ઉગે છે.

આ વિભિન્ન ચક્રોમાં 12 વર્ષે એકવાર ખીલે છે.

આ ફૂલ ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરના છેલ્લા મહિના સુધીમાં ખીલે છે. 

તે કાશ્મીર હિમાલયથી ભૂતાન સુધીમાં જોવા મળે છે. 

MORE  NEWS...

શું તમારા સપનામાં પણ પિતૃઓ આવે છે? તો સમજો બદલાઈ ગયું તમારૂ ભાગ્ય

આ ખેડૂતે સરગવાની ખેતીમાંથી કરી લાખોની કમાણી, જાણો કેવી રીતે

બાળકોથી નથી છૂટી રહ્યો મોબાઈલ? આ એક્સર્સાઈઝથી ભૂલી જશે