ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું જરુરી છે.
જેને નિયંત્રણમાં રાખવા માટે ઘણી દવાઓનો ઉપયોગ કરવો પડે છે.
કહેવાય છે કે, કેટલાક દેશી નુસ્ખાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં કરી શકાય છે.
NCBI મુજબ એલોવેરાના પત્તા ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
એલોવેરાના પત્તા ખાલી પેટે ખાવાથી ઈન્સ્યુલિન પ્રોડક્શન ઘટી શકે છે.
લીમડાના પત્તા ખાવાથી પણ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.
લીમડાના પત્તા પેન્ક્રિયાઝને સ્ટિમ્યુલેટ કરીને સુગર કંટ્રોલ કરે છે.
આ પત્તામાં મળતા કમ્પાઉન્ડ ડાયાબિટીસને કાબૂમાં રાખી શકે છે.
કહેવાય છે કે, સીતાફળ એટલે કે કસ્ટર્ડ એપલના પત્તા પણ સુગર લેવલને ઘટાડી શકે છે.