આકાશ આંબી રહી છે નીરજ ચોપરાની નેટવર્થ

neeraj____chopra/Insta

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

તેણે 88.17 મીટર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

neeraj____chopra/Insta

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ લાઇમલાઇટમાં આવ્યો છે.

neeraj____chopra/Insta

ત્યારથી નીરજની નેટવર્થમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

neeraj____chopra/Insta

નીરજ પાસે હરિયાણાના પાણીપતમાં 3 માળનું લક્ઝરી હાઉસ છે.

neeraj____chopra/Insta

તેની પાસે ફોર્ડ મસ્ટેન્ગ, રેન્જ રોવર સ્પોર્ટ જેવી લગ્ઝરી કાર છે.

neeraj____chopra/Insta

નીરજ પાસે 11 લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન બાઇક પણ છે.

neeraj____chopra/Insta

ઓલમ્પિક બાદ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તેની શરુઆતી કમાણી 2.5 કરોડ હતી.

neeraj____chopra/Insta

નીરજ ચોપરાની અંદાજિત નેટવર્થ 2023માં વધીને 40 કરોડ થઈ છે.

neeraj____chopra/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો