આ છોકરીએ

IAS બનવા માટે

ઘણી વસ્તુઓથી અંતર બનાવ્યું

IAS નેહા બ્યાડવાલ

નેહા બ્યાાડવાલ જયપુરમાં સ્થિત જમવારામઢ તાલુકાના રહેવાસી છે. 

તેમના પિતા PHEDમાં સિનિયર અકાઉન્ટેટ ડિવિઝનલ ઓફિસર અને બહેન IES અધિકારી છે. 

નેહાએ IIT કાનપુરથી અભ્યાસ પૂર્ણ કર્યો છે જે બાદ તેઓએ IAS બનવામાં સફળતા મેળવી છે. 

IAS નેહા બ્યાાડવાલ યુપીએસસીની પહેલી પરીક્ષામાં અસફળ રહ્યા હતા. 

MORE  NEWS...

વિઝા એક્સપર્ટ ડેવિડ પટેલે સમજાવ્યું કે કોણ કેનેડા જઈ શકે?

કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓને કેવો ડર સતાવે છે?

કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓને એક્સપર્ટે મહત્વની વાત

નેહાએ IAS બનવા ત્રણ વર્ષ સોશિયલ મીડિયા, મિત્રો-સગા અને કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. 

યુપીએસસી પરીક્ષામાં 2020માં નેહા બ્યાાડવાલ 260મો રેંક મળ્યો હતો. 

જ્યારે તેઓ IAS અધિકારી બન્યા ત્યારે નેહાની ઉંમર 24 વર્ષ હતી. 

નેહાએ સોશિયલ મીડિયા પર પોતાની UPSC માર્કશીટ શેર કરી છે.

તેમણે પર્સનાલિટી ટેસ્ટમાં 151 માર્ક્સ હાંસલ કર્યા હતા. 

MORE  NEWS...

IAS Vs IPS કોને કેટલો પગાર અને કેવી સુવિધાઓ મળે?

GPSC: ક્લાસ-1થી 3 ઓફિસરની પરીક્ષાઓનું કેલેન્ડર

SBI PO: બેંકમાં અધિકારી બનવા માટેની સુવર્ણ તક