ફક્ત સુંદરતા જ નહીં આંખો પહોળી થઈ જાય ટેલી સંપત્તિની માલિક છે સની લિયોની

White Scribbled Underline

બિગ બોસની 5મી સીઝનથી ભારતમાં સની લિયોની રાતોરાત ચર્ચામાં આવી ગઈ.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

આ પહેલા તેની આવકનો મોટો સ્ત્રોત એડલ્ટ ફિલ્મો હતી.

હવે તેની આવકનો મોટો સ્ત્રોત બોલીવુડની ફિલ્મો અને જુદી જુદી જાહેરાતથી છે.

સની લિયોનીની અંદાજીત નેટવર્થ 110 કરોડ રુપિયા માનવામાં આવે છે.

તેની માસિક આવક 1 કરોડ રુપિયાથી વધારે છે.

સની લિયોનીએ બોલીવુડમાં જિસ્મ-2 નામની ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી.

સની લિયોની પોતાની દરેક ફિલ્મ માટે લગભગ 1.2 કરોડ રુપિયા ફી લે છે.

જોકે આજકાલના દિવસોમાં તેને ફિલ્મની વધુ ઓફર નથી મળી રહી.

તેની પાસે લૉસ એન્જલિસમાં 19 કરોડ રુપિયાનો એક વિલા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો