ખુદને અમીર કહેનાર પણ આ લોકો સામે પાણી ભરે છે!

દુનિયામાં ઘણાં એવા દેશોમાં આજે પણ રોયલ પરિવારો રહે છે. 

તેમની સંપત્તિ એટલી વધારે છે કે, ઘણી પેઢીઓ આરામથી ખાય તો પણ ખતમ નહીં થાય. 

અમે તમને 5 એવા જ રોયલ પરિવારની નેટવર્થ જણાવવા જઈ રહ્યા છીએ. 

બ્રિટીશની રોયલ ફેમિલીની નેટવર્થ 88 બિલિયન ડોલર છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

અબૂ ધાબીની રોયલ ફેમિલી 150 બિલિયન ડોલરની માલિક છે

કતરની રોયલ ફેમિલી પાસે 335 બિલિયન ડોલર છે.

કુવૈતના રોયલ પરિવારની સંપત્તિ 360 બિલિયન ડોલર છે. 

સાઉદી અરબના રોયલ પરિવારની નેટવર્થ 1.4 ટ્રિલિયન ડોલર છે.

આ સિવાય પણ બિલિયન ડોલરવાળા લોકોની લાંબી લિસ્ટ છે. 