રામાયણના રામ કે લક્ષ્મણ કોની સંપત્તિ વધારે?

ટેલીવિઝન સીરીયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ જેટલા લોકપ્રિય છે, તેટલું જ નામ લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા ચર્ચિત અભિનેતા સુનીલ લહરીનું પણ છે.

આમ તો રામાયણ સીરિયલને ટીવી પર 35 વર્ષથી વધારે સમય વીતી ચૂક્યો છે. પરંતુ રામ અને લક્ષ્મણના રૂપમાં તેમની જોડીને લોકો આજે પણ ખૂબ પસંદ કરે છે.

જો કે, રામાયણ બાદ સુનીલ લહરી ટીવી અને સિનેમા જગતથી ગંભીર રૂપથી છૂટા થતા ગયા અને ત્યારબાદ તેઓ માત્ર કેટલીક ટીવી સીરિયલ અને શોમાં જોવા મળ્યા. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રામાયણ 1990ના દાયકામાં ટીવી પર જોવામાં આવતી સૌથી લોકપ્રિય સીરિયલ બની ગઈ હતી. આ સીરિયરથી રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલની સાથે-સાથે સુનીલ લહરી અને માતા-સિતાના પાત્રમાં દીપિકા ચિખાલિયાને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો.

વર્ષ 1987માં રામાયણને સાઈન કર્યા પહેલા સુનીલ લહરી ‘વિક્રમ વેતાલ’ અને ‘દાદા દાદી કી કહાનિયાં’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂક્યા હતા.

મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે,  સુનીલ લહરીની કુલ સંપત્તિ લગભગ 53 કરોડ રૂપિયા છે. 

જ્યારે અરુણ ગોવિલની સંપત્તિ 38 કરોડ રૂપિયા છે. સુનીલ લહેરી રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહમાં પણ આવ્યા હતા.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.