સાંજના સમયે ન કરવી આ ભૂલો!

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. 

માતા લક્ષ્મીના રિસાઈ જવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. 

દેવઘરના જ્યોતિષ પંડિત નંદકિશોર મુદ્દલ આ અંગે જણાવી રહ્યા છે. 

સાંજના સમયે સૂવું જોઈએ નહિ. 

MORE  NEWS...

17 જુલાઈથી આ રાશિઓ પર શ્રીહરિ રહેશે મહેરબાન, ચાતુર્માસમાં કમાશે ખુબ ધન

વૈભવનો દેવ શુક્ર થયો ઉદય, ડિસેમ્બર સુધી આ રાશિઓને કરાવશે જલસા

આજથી મહાદેવના હાથમાં સંસારનો ભાર, 4 મહિના સુધી યોગ નિંદ્રામાં ભગવાન વિષ્ણુ

સાંજના સમયે રસોઈનું સામાન ઉધાર લેવું નહિ. 

તમે સાંજના સમયે તુલસીના પાંદડા ન તોડો. 

સંધ્યા સમયે ઘરના ઉંબરા પર ન બેસો.

એનાથી માતા લક્ષ્મી જતા રહે છે. 

સાથે જ એનાથી ઘરમાં દરિદ્રતા છવાઈ શકે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.