આ 7 વસ્તુ ક્યારેય ચોખા સાથે ન ખાવી, નહીંતર...
ચોખાને રાંધતા પહેલાં તેને સારી રીતે ધોઈ લો, જેથી તેમાં પથરી ન રહી જાય.
જો તમને ભાત ખાધા પછી પેટનું ફૂલવું જેવી સમસ્યા હોય તો, તમારે તમારી ખાવાની આદતો બદલવી જોઈએ.
ભાત ખાધા પછી તરત જ ચા પીવાથી એસિડિટી થઈ શકે છે.
ભાત સાથે ક્યારેય ફળ ન ખાવા જોઈએ. કારણકે, રાંધેલા ભાત અને કાચાં ફળ પાચનક્રિયાને અવરોધે છે.
જો તમે ચોખામાં લીલા વટાણાં અને મકાઈ સાથે રાંધો છો, તો તેમાં ચોખાનું પ્રમાણ ઓછું રાખો. અથવા દહીં જેવા આથાવાળી વસ્તુ ઉમેરો.
ભાત સાથે બટાટા ખાવાથી વધુ કેલેરી મળે છે. તેથી બપોરે તેને ખાવું યોગ્ય રહેશે.
સલાડ સામાન્ય રીતે ભાત સાથે ખાવામાં આવે છે. પરંતુ, નબળા પાચનતંત્ર ધરાવતાં વ્યક્તિએ તેને ટાળવું જોઈએ.
ચોખાને હંમેશા પ્રોસેસ કરીને શુદ્ધ કરવામાં આવે છે. તેથી તમારા આહારમાં બ્રાઉન રાઈસનો સમાવેશ કરો.
ચોખા અને ઘઉંમાં હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્સ હોય છે. તેથી બંનેને એકસાથે ખાવાથી મોટાભાગના લોકોને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...