નવો મોબાઈલ ફોન ખરીદતા પહેલા 5 વસ્તુઓ ચેક કરવી
મોબાઈલ ફોન ખરીદ્યા પછી રૂપિયા પડી ગયા જેવું ન થાય તે માટે આટલું ધ્યાનમાં રાખવું
ફોનમાં સારા પ્રોસેસર અને રેમ અને સ્ટોરેજનો કોમ્બો હોવો જોઈએ.
Qualcomm અને MediaTek પ્રોસેસર વધારે સારું મનાય છે.
બજેટમાં ફોનમાં LCD ડિસ્પ્લે જોવા મળતી હોય છે.
સારી પિક્ચર ક્વોલિટી માટે AMOLED ડિસ્પ્લે ફોન ખરીદો.
કેમેરામાં વધારે MP હોવાથી સારો કેમેરા હોય એવું ન માની લેવું.
સારા ફોટો માટે IOS લેવલ, કેમેરા અપાર્ચર, સેન્સર સાઈઝ અને OIS ચકાસવું.
આજના સમયમાં મોટાભાગના ફોન 5000mAh બેટરી સાથે આવી રહ્યા છે.
ફોનની બેટરી ઓછામાં ઓછી 3500mAhની હોવી જોઈએ.