Tooltip

લોન લેતા પહેલા આ 6 સવાલ પૂછવાનું ક્યારેય ન ભૂલતા

Tooltip
Tooltip

જો તમે લોન લઈ રહ્યા હોવ તો તે અંગે તપાસ કરવી જરૂરી છે.

Tooltip

કોઈપણ લોન લેતા પહેલા તમારે ઋણદાતાને 6 સવાલ પૂછવા જરૂરી છે. 

Tooltip

1.વ્યાજ કેટલું ભરવાનું છે, જેથી બાદમાં કોઈ પ્રકારની ગડબડી ના થાય.

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Tooltip

2. લોનના ટર્મ અને પ્રીપેમેન્ટના શું નિયમો છે?

Tooltip

3. લોનમાં કઈ-કઈ ફી તેમજ ચાર્જિસ સામેલ છે. 

Tooltip

4. તમારી EMI કેટલી રહેવાની છે. 

Tooltip

5. લોન લેવા માટે એલિજિબિલિટીના શું નિયમ છે?

Tooltip

5. લોન પર ઈન્શ્યોરન્સ કેટલું છે અને તેનો ખર્ચ કેટલો છે?

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.