ક્રિકેટમાં આ્યો નવો નિયમ, બોલિંગ ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે.

ICC વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ નવો નિયમ બનાવાયો

 આ નવો નિયમ બોલિંગ કરી રહેલી ટીમને અસર કરશે

ICC મેચ દરમિયાન સ્ટોપ ક્લોકનો પણ ઉપયોગ કરશે. 

સ્ટોપ ક્લોક ફિલ્ડિંગ ટીમના ટાઈમિંગ પર નજર રાખશે.

ICCનો ઓવરની વચ્ચેનો સમય ઘટાડવાનો પ્રયાસ

2 ઓવર વચ્ચે 1 મિનિટથી વધુ સમય લાગશે તો પેનલ્ટી થશે

એક ઈનિંગ્સમાં 3 વખત ભૂલ થઈ તો 5 રનની પેનલ્ટી થશે

પુરુષ કેટગરીમાં ODI અને T20માં નવો નિયમ લાગુ પડશે

આ ટ્રાયલ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 વચ્ચે લાગુ કરાશે

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો