નવી જાતના ભીંડાની ખેતી સાબિત થઈ ફાયદાકારક

ખેડૂતે મબલખ ઉત્પાદન સાથે મેળવી સારી આવક

ભરૂચના સાબરીયા ગામમાં રહેતા ખેડૂત જીતેન્દ્રભાઈ ચૌધરી પરંપરાગત ખેતી કરે છે.

ખેડૂત છેલ્લા 5-6 વર્ષથી ભીંડાની ખેતી કરે છે.

ખેડૂત દર બીજા દિવસે ભીંડાનો ઉતારો લે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ખેડૂતે ભીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 15 વખત ઉતારો લઈ લીધો છે.

સાબરીયા ગામના પથ્થરાળ જમીનમાં બોર મોટરના પાણીથી થતા ભીંડા ખાવામાં મીઠા હોય છે.

ખેડૂતને ભીંડાના પાકનો માર્કેટ ભાવ 20 કિલોના 450થી 500 રૂપિયા મળી રહે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...