લિસ્ટિંગ પર રૂપિયા ડબલ કરી શકે આ IPO

ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓને રોકાણકારો તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. 

સબ્સક્રિપ્શનના અંતિમ દિવસે એટલે કે, સતત ત્રીજા દિવસે પણ IPO 384.26 ગણો ભરાયો હતો.

ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓ માટે 62-66 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીએ 1 લોટમાં 2000 શેર રાખ્યા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

એક રોકાણકારે ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનો દાવ લગાવવો જરૂરી હતો. 

કોઈ પણ રિટેલ રોકાણકાર વધારેમાં વદારે એક જ લોટ પર દાવ લગાવી શકતો હતો. 

ગ્રે માર્કેટમાં ન્યૂ સ્વાન આઈપીઓનો દબદબો છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે વધીને 60 રૂપિયા પર પહોંચી ગયું છે.

જો લિસ્ટિંગ સુધી આ જ ટ્રેન્ડ કાયમ રહ્યો તો શેર 120 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. રોકાણકારોને પહેલા જ દિવસે 91 ટકા જેટલો નફો થઈ શકે છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.