11 જાન્યુઆરીએ લોન્ચ થશે મલ્ટીટેક IPO, 50% પ્રીમિયમ પર GMP

ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓ 11 જાન્યુઆરીના રોજ ઓપન થશે. આઈપીઓની સાઈઝ 33.11 કરોડની છે. 

રોકાણકારો 15 જાન્યુઆરી સુધી આ આઈપીઓમાં દાવ લગાવી શકશે. 

કંપનીએ આઈપીઓ માટે 62-66 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

કંપનીએ ઈશ્યૂ માટે 2000 શેરોનો એક લોટ બનાવ્યો છે. એટલે કે એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

રિટેલ રોકાણકારો માટે આઈપીઓનો 35 ટકા હિસ્સો આરક્ષિત રાખવામાં આવ્યો છે. 

ઈન્વેસ્ટર ગેઈનની રિપોર્ટ અનુસાર, કંપનીના આઈપીઓ આજે 37 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો શેરબજારમાં કંપની પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકા રિટર્ન આપી શકે છે. 

ઈશ્યૂ અંતર્ગત 16 જાન્યુઆરીના રોજ શેરોનું એલોટમેન્ટ અને 18 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગની શક્યતા છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.