દીકરાના વેડિંગ ફંક્શન્સમાં નીતા અંબાણીના ગજબ 6 લુક્સ, પરંપરા અને ફેશનનો તાલમેલ

નીતા અંબાણી દીકરા અનંત અંબાણીના લગ્નના અલગ-અલગ ફંક્શન્સ પહેલા અલગ-અલગ ડિઝાઇનરના ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.

Anant Radhika Wedding

માતાની ચોકી માટે નીતા અંબાણીએ ટ્રેડિશનલ લાલ રંગની ઘરચોળા સાડી પહેરી હતી જેને અનુરાધા વકીલે ડિઝાઇન કરી હતી. 

Anant Radhika Wedding

ઘરચોળું ટ્રેડિશનલ ગુજરાતી સાડી છે જે પોતાની ડિઝાઇન અને રંગો માટે જાણીતી છે. 

Anant Radhika Wedding

નીતા અંબાણીની 6 મીટરની ઘરચોળા સાડી લાલ રંગની હતી, જેના પર ગોલ્ડન વર્ક હતું. તેના પર બાંધણી અને જરીનું શાનદાર વર્ક હતું.

Anant Radhika Wedding

MORE  NEWS...

આ ગોળમટોળ શાકભાજી પોષક તત્ત્વોની છે ફેક્ટરી! નસેનસમાં ભરી દેશે તાકાત

Recipe: ભીંડાનું શાક ચીકણું બને છે? આ ટ્રિકથી એકદમ છુટ્ટું અને ક્રિસ્પી બનશે

સવારે ઉઠતાવેંત આ 2 વસ્તુ ફાંકી જાવ, ગેસ-એસિડિટીની ગોળી લેવાની નહીં પડે જરૂર

તેવામાં શિવશક્તિ પૂજા માટે નીતા અંબાણીએ ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો. જેના પર બ્લૂ કલરનો દુપટ્ટો ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. 

Anant Radhika Wedding

રોયલ બ્લૂ કલરના દુપટ્ટા પર જરીની ખૂબસૂરત ડિઝાઇન હતી. તેની સાથે તેમણે ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો

Anant Radhika Wedding

નીતા અંબાણીએ એન્ટીક ગોલ્ડ કુર્તા સેટ પણ પહેંર્યો હતો, જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. 

Anant Radhika Wedding

અનંત અંબાણીના સંગીતમાં નીતા અંબાણીએ વાઇબ્રન્ટ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તેમની ખૂબસૂરતી નીખરી રહી હતી. 

Anant Radhika Wedding

નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા એક આઇવરી લહેંગામાં જોવા મળ્યાં હતાં, જે કસ્ટમ મેડ હતો અને તેના પર જરદોશી વર્ક હતું. 

Anant Radhika Wedding

અનંત અંબાણીના મામેરુ ફંક્શનમાં નીતા અંબાણીએ બાંધણી પેટર્નવાળી સાડી પહેરી હતી જેને સબ્યસાચીએ ડિઝાઇન કરી હતી. 

Anant Radhika Wedding

ડુઅલ ટોનવાળી લાઇટ ગુલાબી કલરની આ સાડીના દુપટ્ટા પર બાંધણી પેટર્નનું કામ હતું જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. 

Anant Radhika Wedding

MORE  NEWS...

Gardening: કુંડામાં પણ એકદમ પરફેક્ટ ગુલાબ ખીલશે, આ જગ્યાએ મૂકી દો છોડ

કઢી બનાવતી વખતે મીઠું ક્યારે નાંખવું જોઇએ? 80% લોકો કરે છે આ એક ગરબડ

વરસાદના કારણે લોટ-ચોખામાં કીડીઓ ચડવા લાગી છે? ડબ્બામાં નાંખી દો આ મસાલો