Thick Brush Stroke

મેડિકલ સ્ટૂડન્ટ્સને કેટલી રજાઓ મળે છે?

મેડિકલના PG સ્ટૂડન્ટ્સને NMCએ મોટી રાહત આપી છે.

PG સ્ટૂડન્ટ્સને હવે અઠવાડિયાનો ઓફ અને કેઝ્યુઅલ લીવ પણ મળશે.

આ નિર્ણય વર્ક-લાઈફ બેલેન્સ સારું થાય તે માટે લેવામાં આવ્યો છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

PG સ્ટૂડન્ટ્સને હવે વર્ષમાં 20 કેઝ્યુઅલ લીવ પણ મળશે. 

સ્ટૂડન્ટ્સને હવે 5 દિવસની એકેડેમિક લીવ પણ મળશે. 

સ્ટૂડન્ટ્સે કોર્સ દરમિયાન 3 મહિના જિલ્લા હોસ્પિટલમાં વિતાવવા પડશે. 

PG સ્ટૂડન્ટ્સને ફૂલ ટાઈમ રેસિડેન્ટ ડૉક્ટરની જેમ કામ કરવાનું રહેશે. 

સ્ટૂડન્ટ્સને દિવસમાં આરામ કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવશે.

NEET PGનું કાઉન્સિલિંગ ઓનલાઈન મોડમાં કરાવવામાં આવશે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી