Off-white Banner

કોઈ કારીગરે નહીં, હવાએ બનાવી અદભૂત કલાકૃતિ!

Off-white Banner

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પ્રખ્યાત સ્ફિન્ક્સને લઈને મોટી માહિતી આપી છે.

Off-white Banner

પોતાની બારીકી માટે ફેમસ આ કલાકૃતિના નિર્માણને લઈને મોટી માહિતી સામે આવી છે. 

Off-white Banner

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ આર્ટવર્ક કોઈ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું નથી.

Off-white Banner

આ અદ્ભુત આર્ટવર્ક હવાથી તેની જાતે જ બની ચુકી છે.

Off-white Banner

બાદમાં કેટલાક ઇજિપ્તના કલાકારોએ તેને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

Off-white Banner

પરંતુ મૂળભૂત રીતે તે હવા દ્વારા જ તૈયાર થઈ હતી.

Off-white Banner

આ આર્ટવર્ક ગીઝાના પિરામિડની નજીક બનાવવામાં આવ્યું છે.

Off-white Banner

દર વર્ષે લાખો લોકો તેને જોવા માટે આવે છે.

Off-white Banner

પરંતુ હવે આ નવી માહિતીએ લોકોને પણ ચોંકાવી દીધા છે.