પાર્લર જવાનો ટાઇમ નથી? ચહેરા પર લગાવો આ વસ્તુ, આવશે ઇન્સ્ટન્ટ ગ્લો

સૌકોઇ ગ્લોઇંગ સ્કિન મેળવવા માગે છે.

તેના માટે લોકો બ્યૂટી પાર્લર જાય છે.

તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે ઘરેલુ ઉપાય પણ અજમાવી શકો છો. 

તેના માટે તમારે પાર્લરનો ખર્ચ કરવાની પણ જરૂર નથી.

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

ઘરે જ તમે 5 મિનિટમાં ચહેરા પર ગજબનો નિખાર લાવી શકો છો.

મધ, હળદર અને કાચા દૂધને સારી રીતે મિક્સ કરી દો.

ઘરમાં કેસર હોય તો તેમાં તમે કેસર પણ નાંખી શકો છો. 

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવીને સુકાવા દો.

5 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઇ લો. અઠવાડિયામાં 3 વાર આ નુસ્ખો અજમાવો.

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ