Producer: Priyanka Das Editor: Aparna Singh
બ્રાલેટ અને બ્લુ કો-ઓર્ડ સેટમાં આ ફોટોમાં નોરા હોટ લાગે છે.
Nora Fatehi
બીજા એક ફોટોમાં તેણી તે ચમકદાર ટોપ અને લુઝ ફિટ ડેનિમ્સમાં પોઝ આપી રહી છે!
Nora Fatehi
આ બ્લૂ સાડીનાં ભારતીય પરિધાનમાં તો નોરા કીલર લાગી રહી છે!
Nora Fatehi
બ્લેક લેટેક્સ બોડી સુટમાં તેના વળાંકો જોઈને ચાહકો આફરીન પોકારી ગયા હતા.
Nora Fatehi
તો આ ફોટોમાં ક્લીવેજ-બેરિંગ રેડ ડ્રેસમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Nora Fatehi
નોરાનો આ બ્લેક ડ્રેસ તેણીનાં ફિગર અને લુક્સને સુંદર રીતે દર્શાવે છે.
Nora Fatehi
આ ફોટોમાં કલરફુલ બોડીકોન ડ્રેસમાં તે સ્વપ્ન સમાન સુંદરી લાગી રહી છે.
Nora Fatehi
ડાન્સિંગ કવિન નોરાનો રેડ લેટેક્સ ડ્રેસમાં તો સ્વેગ જ અલગ લાગે છે!
Nora Fatehi
બટનવાળા વાઇટ કો-ઓર્ડ ડ્રેસમાં તો નોરા એકદમ હોટ લાગે છે!
Nora Fatehi