નોર્મલ Blood Sugar Level કેટલું હોય? જાણો

ડાયાબિટીસથી પીડિત લોકોમાં બ્લડ સુગર વધી જાય છે. જેને જીવનભર કંટ્રોલ કરવું પડે છે.

ડાયાબિટીસ ચેક કરવા માટે લોહીના ટીપાંનો ઉપયોગ કરીને બ્લડ સુગર લેવલની તપાસ કરવામાં આવે છે.

નાની સોય વડે આંગળીમાંથી લોહીનું એક ટીપું લેવામાં આવે છે

લોહીના આ ટીપાને ગ્લુકોમીટર પર મૂકવામાં આવે છે, જે બ્લડ સુગર લેવલને માપે છે.

આ ટેસ્ટ ખાલી પેટે કરવામાં આવે છે અને શરીરમાં સુગરનું લેવલ ચેક થાય છે.

જમ્યા પછી સુગરનું પ્રમાણ કેટલું વધે છે તે જોવા માટે જમ્યા પછી લોહીની તપાસ કરવામાં આવે છે.

જો ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ 60mg/dL થી 100 mg/dL ની વચ્ચે હોય તો તેને નોર્મલ ગણવામાં આવે છે.

જમ્યાના 2 કલાક પછી બ્લડ સુગરનું લેવલ 120 થી 140 mg/dL ની વચ્ચે હોવું જોઈએ. આ નોર્મલ માનવામાં આવે છે. મતલબ કે ડાયાબિટીસ કંટ્ર્રોલમાં છે.

अगर यह 200 mg/dL से ऊपर है तो इसका मतलब है कि आपका शुगर लेवल बढ़ा हुआ है.  ऐसी स्थिति में आपको तुरंत डॉक्टर से सलाह लेनी चाहिए

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)