263 રૂપિયા પ્રાઈસ બેન્ડ, 3 દિવસ પછી લોન્ચ થશે આ IPO

ગત કેટલાક મહિનાથી સતત કંપનીઓ તેમના આઈપીઓ લોન્ચ કરી રહી છે. હવે તમારી પાસે બીજો એક મોકો છે. 

આ કડીમાં નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની નોર્ધન આર્ક કેપિટલનો 777 કરોડ રૂપિયાનો IPO 16 સપ્ટેમ્બરથી રોકાણ માટે ખુલવાનો છે. 

આ કંપનીનો ઈશ્યૂ 19 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે, જ્યારે એન્કર રોકાણકારો 13 સપ્ટેમ્બરથી આમાં દાવ લગાવી શકશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આઈપીઓ હેઠળ 500 કરોડ રૂપિયાના મૂલ્યના ફ્રેશ ઈક્વિટી શેરોની સાથે રોકાણકારો તરફથી 277 કરોડ રૂપિયા સુધીના 1,05,32,320 શેરોનું ઓફર ફોર સેલ સામેલ છે.

આઈપીઓ માટે 249-263 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઈશ્યૂની સાઈઝ 777 કરોડ રૂપિયા છે.

ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા આ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. KFin Technologies ltd આ ઈશ્યૂ માટે સત્તાવાર રજિસ્ટ્રાર છે. 

નોર્ધર્ન આર્ક કેપિટલ આઈપીઓથી એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપનીની કેપિટલ જરૂરિયાતો માટે કરશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.