2024 માટે નોસ્ટ્રાડેમસની ચોંકાવનારી આગાહીઓ

વર્ષ 2024 શરૂ થઈ ગયું છે.

નોસ્ટ્રાડેમસે ઘણા સમય પહેલા 2024 માટે ભવિષ્યવાણી કરી હતી.

ચાલો જાણીએ કે વર્ષ 2024 માટે નોસ્ટ્રાડેમસની શું આગાહીઓ હતી.

નોસ્ટ્રાડેમસના મતે આ વર્ષે દુનિયાને નવો પોપ મળી શકે છે.

નોસ્ટ્રાડેમસે પણ વિશ્વને આબોહવા અંગે પણ ચેતવણી આપી છે.

નોસ્ટ્રાડેમસ અનુસાર, ઘણી જગ્યાએ પૂર અને ઘણી જગ્યાએ દુષ્કાળ પડશે.

નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ આ વર્ષે ભૂખમરાની સમસ્યા પણ મોટા પાયે જોવા મળશે.

આ વર્ષે વિશ્વને કોરોનાના ખતરનાક વાયરસનો સામનો કરવો પડશે.

2024માં વૈજ્ઞાનિકો એવી શોધ કરશે જેનાથી મનુષ્યનું આયુષ્ય વધશે.