કુદરતને આપી ચેલેન્જ! વેલામાં નહી, પણ ઝાડ પર ઉગાડી દૂધી

દૂધી એક શાકભાજી છે. તેને "ઘિયા" પણ કહેવામાં આવે છે.

દૂધી સામાન્ય રીતે એક વેલામાં ઉગે છે.

બલિયા જિલ્લાના સાગરપાલી બાગાયતમાં આવેલું આ દૂધીનું ઝાડ ચર્ચામાં છે.

આ ઝાડ પર ઉગાડવામાં આવતી  દૂધી સામાન્ય દૂધી કરતા સાવ અલગ છે.

MORE  NEWS...

વાહનમાં આ પેટ્રોલ પુરાવતા પહેલા ધ્યાન રાખજો! બાકી લેવાના દેવા થઈ જશે

શું ડુંગળી ખેડૂતોને માલામાલ કરશે? આટલું થયું વાવેતર

ઠોરિયા...વેઠલા... લુપ્ત થતાં આ ઘરેણા શું તમે ક્યારેય જોયા છે? 

તે સામાન્ય દૂધી જેવી લાગી છે.

પરંતુ તેનો સ્વાદ ખૂબ જ આકર્ષક હોય છે.

જ્યારે તે તૈયાર થાય છે, ત્યારે તેનો રંગ થોડો કાળો થઈ જાય છે.

આ અદ્ભુત દૂધીમાં વિપુલ પ્રમાણમાં આયર્ન જોવા મળે છે.

માથાના દુખાવા સંબંધિત રોગોમાં આ દૂધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

MORE  NEWS...

ફાયદાની વાત: આ ખેડૂત ખેતીમાંથી વર્ષે 24 લાખની કરે છે કમાણી

પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી, જામનગરના ખેડૂતે આ રીતે મારી બાજી

બોટાદમાં ચોકલેટી પાનની બોલબાલા, રોજ આટલા પાનનું વેચાણ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો