ભારતીય ક્રિકેટર્સ કે જેઓ પત્નીથી છૂટા થયા છે

હાર્દિક-નતાશાએ  18 જુલાઈએ છૂટા થવાની જાહેરાત કરી હતી.

આમ, લાંબા સમયથી હાર્દિક અને નતાશાના છૂટાછેડાની અટકળો ચાલતી હતી તેનો આખરે અંત આવ્યો છે.

અન્ય ભારતીય ક્રિકેટર્સ પણ છે કે જેમના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હોય.

ઘરેલું હિંસાના આરોપ બાદ 2018માં મોહમ્મદ શમી અને હસિન જહાં છૂટા પડ્યા હતા.

દિનેશ કાર્તિકે તેની પહેલી પત્નીને 2012માં છૂટાછેડા આપ્યા હતા, આ પછી તેણે સ્વાશ પ્લેયર દીપિકા પિલ્લાઈ (તસવીરમાં) સાથે લગ્ન કર્યા.

મહોમ્મદ અઝરુદ્દીને 1996માં પત્ની નૂરીનને છૂટાછેડા આપીને સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. આ પછી સંગીતાને પણ છૂટાછેડા આપ્યા હતા.

વિનોદ કાંબલી નાનપણની ફ્રેન્ડ નોએલા સાથે 1998માં લગ્ન કર્યા હતા અને પછી બન્ને છૂટા થયા.

જ્વાગલ શ્રીનાથે 1999માં જ્યોત્સાના સાથે લગ્ન કર્યા હતા પરંતુ બન્ને 2007માં છૂટા થયા હતા.

MORE  NEWS...

લક્ષ્મણનું નામ આ કારણે ચર્ચામાં, મોટી જવાબદારી મળશે?

હાર્દિકને જોઈને નતાશાને સૌથી પહેલા શું વિચાર આવ્યો હતો?

હાર્દિકના નતાશા સાથેના લગ્નનો મોજડી પરત લેવાના રિવાજનો વીડિયો