માત્ર લક્ષદ્વીપ જ નહીં, ભારતના આ ટાપુ પણ છે લાજવાબ!

લક્ષદ્વીપ ઉપરાંત ભારતમાં આવા ઘણા સુંદર ટાપુઓ છે.

પ્રકૃતિનો આનંદ માણવાની સાથે, તમે અહીં ઘણી રમતગમત પ્રવૃત્તિઓ પણ કરી શકો છો.

આંદામાનના સૌથી લોકપ્રિય ટાપુઓમાંનું એક હેવલોક ટાપુ છે.

તેનું નામ બ્રિટિશ સરકારના વડા હેનરી હેવલોકના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

તેને સ્વરાજ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ જગ્યાની સુંદરતા જોતા જ તમારું મન ઉત્સાહથી ભરાઈ જશે.

અહીંના દરિયાકિનારા પર આવેલી નાની હોટેલોમાંથી તમે આખા ટાપુનો નજારો પણ લઈ શકો છો.

અહીં તમે સ્કુબા ડાઈવિંગનો આનંદ પણ લઈ શકો છો.

સ્વિમિંગ ઉપરાંત, સફેદ રેતાળ બીચ પણ સૂર્યાસ્ત જોવા માટે પણ લોકો અહીં આવે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ