જૂના ગોવામાંથી થઈને તમે દિવાર બેટ પહોંચી જશો છો. આ ખૂબ જ સુંદર જગ્યા છે.
મિસ્ટિક વુડ્સ એવી જગ્યા છે જ્યાં કન્ઝર્વેટરી એક સમૃદ્ધ અને મોહક અનુભવ આપે છે.
આ ઠેકાણે વિવિધ ઝાડ અને ફુલ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુદર ઘર છે.
ગોવાના સ્થાનિક ગામડાઓમાં પોડર એટલે જૂની ક્લાસિક બેકરી, જ્યાં તમને પાઉંની અસલ વેરાયટી ચાખવા મળે છે.
આ બેકરીઓ ગોવાની સાંસ્કૃતિક અસ્મિતાનું એક અભિન્ન અંગ છે.
ગોવામાં સ્કૂબા ડાયવિંગ કરવું આ એક સુખદ અનુભવ છે.
આ ભાગમાં પાણી નીચે ડૂબેલા જૂના જહાજના કાટમાળ જોવા મળે છે.
ગોવાનો ખરેખર ચાર્મ તો ત્યાંના સાવ ઓછા પ્રચલિત ચર્તમાં છે. ચોક્કસ એકવાર મુલાકાત લો.
સે કેથેડ્રલ, થ્રી કિંગ્સ ચેપલ અને માઈ ડી ડ્યૂસ એ ગોવામાં ઓછા પ્રસિદ્ધ ચર્ચ છે.