આધાર કાર્ડ

આધાર કાર્ડ તમને ઘણી સર્વિસ પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે, આટલી વધી સર્વિસના ઉપયોગ માટે મોબાઈલ નંબરની જરૂર નથી.

મોબાઈલ નંબર વગર જ તમે આધાર કાર્ડની 5 સેવાઓનો લાભ લઈ શકો છો. 

પીવીસી કાર્ડ ઓર્ડર- આધારનું પીવીસી કાર્ડ ઘણું સુરક્ષિત માનવામાં આવે છે. તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર જ તેને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. 

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

ચેક કરો એનરોલમેન્ટ સ્ટેટસ- તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના જ આધારનું એનરોલમેન્ટ ચેક કરવાની સાથે, સરનામું અને અન્ય અપડેટ કરાવી શકો છો.

એપોઈનમેન્ટ બુકિંગ- આધાર કાર્ડનું એનરોલમેન્ટમાં અપડેટ માટે બુકિંગ કરવા માટે મોબાઈલ નંબરની કોઈ જ જરૂર નથી. 

આધારની વેલિડિટી- આધારમાં નોંધાયેલા સરનામાની વિગતો ચેક કરવા માટે તમારે આધાર રજિસ્ટર મોબાઈલ નંબરની જરૂરત નથી.

ફરિયાદ નોંધણીં- જો તમારે આધાર કાર્ડ સાથે સંબંધિત કોઈપણ ફરિયાદ છે, તો તમે UIDAIની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે પણ મોબાઈલ નંબરની જરૂર નથી. 

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.