90 હજારના પગારવાળી નોકરી, જાણો વિગતો

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)માં નોકરીની તક છે.

NTPCમાં 50 એક્ઝિક્યુટિવ હોદ્દા પર ભરતીની જાહેરાત કરાઈ.

અરજદાર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોય તે જે જરુરી છે. 

અરજી માટેની વયમર્યાદાઃ 35 વર્ષથી વધુની ઉંમર ન હોવી જોઈએ.

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ

NTPCની વેબસાઈટ ntpc.co.in પર જઈને કરી શકો છો અરજી.

આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર સુધીની છે. 

બે તબક્કામાં ભરતી પ્રક્રિયાઃ પહેલા ઈન્ટરવ્યૂ અને પછી ડૉક્યુમેન્ટ્સ વેરિફેકેશન.

NTPCમાં પસંદગી પામેલા ઉમેદવારોને 90,000 રૂપિયા પગાર મળશે.

ઉમેદવારોને ઘર, મેડિકલ સહિતની અન્ય સુવિધાઓ પણ મળશે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ