કંપનીએ જાહેર કર્યું તેના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ

શુક્રવારે બજાર બંધ થયા બાદ ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટે મોટી જાહેરાત કરી હી. કંપનીએ રોકાણકારો માટે એક સારા સમાચાર આપ્યા છે.

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે 23 મે, 2024, ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી. 

મીટિંગમાં, કંપની તરફથી રૂ. 10 દરેકના ઇક્વિટી શેર પર રૂ. 12.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સોમવાર, જુલાઈ 15, 2024 ના રોજ યોજાનારી 35મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકો દ્વારા મંજૂરી માટે તેને મૂકવામાં આવ્યું છે.

કંપનીએ અંતિમ ડિવિડન્ડ માટે સભ્યોની પાત્રતા નક્કી કરવા માટે, શુક્રવાર 05 જુલાઈ 2024 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે.

શુક્રવારે બજાર બંધ થયા બાદ ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટે મોટી જાહેરાત કરી હતી. કંપનીએ રોકાણકારો માટે એક સારા સમાચાર આપ્યા છે.

અત્યાર સુધીમાં કંપની 23 વખત ડિવિડન્ડ જાહેર કરી ચૂકી છે. કંપનીએ બે વખત બાયબેક અને એક વખત બોનસ શેરની જાહેરાત કરી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.