રોમેન્ટિક હોય છે આ તારીખે જન્મેલા લોકો!

મૂળાંકના આધાર પર કોઈને પણ સ્વભાવ જાણી શકાય છે.

આજે જાણીશું કઈ તારીખે જન્મેલા લોકો હોય છે ખુબ રોમેન્ટિક.

આ અંગે જણાવી રહ્યા છે જ્યોતિષ ડો. ગૌરવ કુમાર દીક્ષિત...

જે લોકોનો મૂળાંક 6 હોય છે તેઓ ખુબ રોમેન્ટિક હોય છે. 

MORE  NEWS...

Rahu: માયાવી રાહુ આ 5 રાશિઓને બનાવી દેશે માલામાલ, કોઈને નોકરીમાં તો કોઈને થશે ધનલાભ

 મંગળ કરશે વૃષભમાં પ્રવેશ, આ રાશિઓના ખુલશે બંધ કિસ્મતના તાળા

100 વર્ષ બાદ સૂર્ય, બુધ અને શુક્રનો અદભુત સંયોગ, આ રાશિઓને મળશે અપાર ધન

6 એટલે જે જાતકોનો જન્મ 6,15,24 તારીખે થયો હોય.

આ લોકો દેખાવમાં ખુબ આકર્ષક હોય છે. 

આ કોઈને પણ સરળતાથી પ્રપોઝ કરી દે છે. 

એમને પ્રેમ પણ ખુબ જલ્દી થાય છે.

એમને લક્ઝરી વસ્તુઓ ખુબ પસંદ હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.