શું હોય છે એન્જલ નંબર? રાતોરાત તમને બનાવી શકે છે ધનવાન

ખુબ જ રોમેન્ટિક હોય છે આ 4 રાશિના લોકો!

શું હોય છે એન્જલ નંબર? એન્જલ નંબરને આપણે ગૉડિંગ નંબર પણ કહી શકાય છે.

અમુક રાશિના જાતકો, ચંચળ હોય છે તો અમુક ઈમાનદાર.

એન્જલ નંબરને ખૂબ જ સરળતાથી કેલક્યુલેટ કરી શકાય છે. પોતાની જન્મતિથિના આધારે તમે આ નંબર કાઢી શકો છો.

જો તમારી જન્મ તિથિ 25-05-1985 છે. તો તમારે આ તમામ નંબરને જોડવો પડશે. જેમકે, 2+5+0+5+1+9+8+5=35.

MORE  NEWS...

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો વિપરિત રાજયોગ, ભરી દેશે આ 3 રાશિઓના ખિસ્સા

કુતરો શા માટે કરડે છે? જ્યોતિષીએ આપ્યો જવાબ; આ રીતે બચાવો પોતાને કુતરાના આતંકથી

શુક્રએ ગોચર કરી બનાવ્યો શુભ માલવ્ય રાજયોગ, ધનનો દાતા બનાવશે ધનવાન

આ બે સંખ્યાવાળા અંકને એક સંખ્યામાં કરો જેમ કે, 3+5=8.

જો તમારો નંબર 11, 22, 33 છે તો તેને અંક જ્યોતિષમાં માસ્ટર નંબર માનવામાં આવે છે. તેને તમે એમ જ છોડી શકો છો.

જો તમારો નંબર 8 છે, તો આ શક્તિ, સફળતાને દર્શાવે છે. જો તમારો નંબર 11 આવે છે તો તેને ધાર્મિક, આધ્યાત્મની તરફ લઈ જાય છે.

એન્જલ નંબર્સ અપનાવીને તમે ખુદને ઉચ્ચ ઉર્જા સાથે જોડી શકો છો અને પોતાનો વિકાસ કરી શકો છો.

એન્જલ નંબર 1111નો અર્થ છે તમારા વિચારો અને ઈચ્છાઓ પર ધ્યાન આપવા માટે હંમેશા તૈયાર રહો છે.

આ નંબર તમને તમારા વિચારો અને ઈરાદા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

MORE  NEWS...

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો વિપરિત રાજયોગ, ભરી દેશે આ 3 રાશિઓના ખિસ્સા

કુતરો શા માટે કરડે છે? જ્યોતિષીએ આપ્યો જવાબ; આ રીતે બચાવો પોતાને કુતરાના આતંકથી

શુક્રએ ગોચર કરી બનાવ્યો શુભ માલવ્ય રાજયોગ, ધનનો દાતા બનાવશે ધનવાન