ઈંડા મૂક્યા પછી Octopus કેમ પોતાને ખાય જાય છે?

ઈંડા મૂક્યા પછી ઑક્ટોપસ પોતાને જ ખાય જાય છે.

1977માં એક રિસર્ચમાં તેના પાછળનું કારણ શોધવાની કોશિશ કરવામાં આવી.

ઑક્ટોપસની આંખો પાસે આવી ગ્રંથિઓ હોય છે

જે પોતાને ખતમ કરવા માટેની પ્રક્રિયા માટે જવાબદાર છે.

આ ગ્રંથિઓ સ્ટીરોઈડ હોર્મોન્સ બનાવે છે જે તેમને આમ કરવા માટે મજબૂર કરે છે

કે તે પોતાની જાતને ત્રાસ આપે.

આ બદલાવના પરિણામે પ્રેગ્નેનોલોન-પ્રોજેસ્ટેરોન હોર્મોનમાં વધારો થાય છે.

7-ડિહાઇડ્રોકોલેસ્ટરોલ હોર્મોનનું સ્તર વધે છે.

 આ હોર્મોનલ ફેરફારોને કારણે જ ઑક્ટોપસ પોતાનો જીવ લઈ લે છે. 

MORE  NEWS...

કેટલી ગરમી પડશે? ક્યારે વરસાદ આવશે? તેની માહિતી આપનાર IMDનું ફૂલ ફોર્મ શું છે?

મહિને 42 લાખ રૂપિયા સુધીનો પગાર! નોકરીવાંચ્છુકો વહેલી તકે કરો અરજી

'આતંકી હુમલા બાદ મારો પુનર્જન્મ થયો', દીકરાની વાત સાંભળીને માતા-પિતા ચોંકી ઉઠ્યા!