વનડેમાં 40થી ઓછા બોલમાં સદી કરનારા ખેલાડીઓ

વનડે ક્રિકેટમાં સતત નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે

ઘણાં ક્રિકેટર્સે આ ફોર્મેટમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારી છે. 

શાહિદ આફ્રિદીએ સૌથી પહેલા 40થી ઓછા બોલમાં સેન્ચ્યુરી લગાવી હતી. 

આફ્રિદીએ 1996માં શ્રીલંકાની ટીમ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. 

આફ્રિદીએ 47 બોલ રમીને પોતાની વનડે સદી પૂર્ણ કરી હતી. 

ન્યૂઝીલેન્ડના કોરી એન્ડર્સને બીજી વખત આમ કરી બતાવ્યું હતું. 

કોરી એન્ડર્સને 2014માં વેસ્ટ ઈન્ડિઝ સામે 36 બોલમાં સેન્ચ્યુરી લગાવી હતી. 

એબી ડિવિલિયર્સે વર્ષ 2015માં 45 બોલમાં સદી ફટકારી હતી. 

એબીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2015માં 31 બોલમાં સદી ફટકારી હતી. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો