22 વર્ષની ઉંમરમાં બની ગયા IPS

ઓડિશાના રહેવાસી કામ્યા મિશ્રા યુવતીઓ માટે એક મિસાલ છે. 

12મા ધોરણમાં તેમણે 98.06% માર્ક્સ મેળવીને રિજનલમાં ટોપ ક્યું હતું.

12 પાસ કર્યા પછી કામ્યાએ દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 

તેમણે લેડી શ્રીરામ કૉલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

ગ્રેજ્યુએશન દરમિયાન કામ્યાએ UPSCની તૈયારી કરવાનો નિર્ણય લીધો હતો.

કામ્યાએ પહેલીવારમાં જ વર્ષ 2019ની UPSCમાં 172મો રેંક મેળવ્યો હતો.

તેઓ 22 વર્ષની ઉંમરમાં ઈન્ડિયન પોલીસ સર્વિસિસમાં સિલેક્ટ થયા હતા.

તેમનું શરુઆતમાં હિમાચલ કેડરમાં અને પછી બિહારમાં પોસ્ટિંગ થયું હતું.

વર્ષ 2021માં કામ્યાએ IPS અવધેશ સરોજ સાથે લગ્ન કરી લીધા હતા. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી