શ્રાવણમાં શિવલિંગ પર જરૂર ચઢાવો આ 3 વસ્તુઓ!

શ્રાવણ મહાદેવને વિશેષ રૂપથી પ્રિય હોય છે. 

શ્રાવણમાં ભક્તો શ્રદ્ધા સાથે ભોળાનાથની પૂજા કરે છે. 

એવામાં શિવલિંગ પર અમુક વસ્તુઓ અર્પિત કરી શકે છે. 

એનાથી તમારા પર ભોળાનાથની કૃપા બનેલી રહે છે. 

MORE  NEWS...

રાહુ શનિ બનાવશે સૂર્ય સાથે ખતરનાક યોગ, આ 4 રાશિઓના જાતકો પર તુટશે આફતોના પહાડ

ઓગસ્ટમાં અતિ શક્તિશાળી બનશે સૂર્ય, વૃષભ અને કર્ક સહિત 5 રાશિઓને બનાવશે માલામાલ

શુક્ર બનાવશે 'માલવ્ય રાજયોગ', 3 રાશિઓનો થશે ભાગ્યોદય; બનશે ધનવાન

ભગવાન શિવને બીલીપત્ર ખુબ પ્રિય હોય છે. 

બીલીપત્ર ચઢાવવાથી ભાગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે. 

તમે શિવલિંગ પર ચોખા જરૂર ચઢાવો. 

શાસ્ત્રોમાં શિવલિંગ પર કાળા તલ ચઢાવવાની પરંપરા છે. 

એનાથી માતા લક્ષ્મીની કૃપા અથવા ધનલાભ થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.