PMને આ તસવીરોમાં ઓળખી પણ નહીં શકો

તમામ તસવીરો સૌજન્યઃ twitter/modiarchiveત

1993ની તસવીર, નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી, તેમની તસવીર સાથે ઓપોલો સ્પેસક્રાફ્ટ જોવા મળી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે ગાળાની નરેન્દ્ર મોદીની તસવીર છે, તેઓ સવારે 9 વાગ્યાથી વિવિધ મુદ્દે મિટિંગ કરતા હતા. 

1980ના દાયકાના અંત ભાગની આ તસવીર છે, જેમાં ડૉ. બીઆર આંબેડકરના કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા. 

2003માં લેવાયેલી 20 વર્ષ પહેલાની આ તસવીર છે કે જેમાં તત્કાલિન મુખ્યમંત્રી મોદી ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ અંતર્ગત પહેલીવાર લોકો સાથે સંવાદ કરતા નજરે પડ્યા હતા. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

રેડિયો સ્ટેશન પરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસવીર, જેમાં તેઓ રેડિયો પર વાત કરતા નજરે પડી રહ્યા છે. 

જૂન 2021ની તસવીર છે, જે ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા તે સમયની છે. 

કટોકટી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તક લખ્યું હતું, આ તસવીરમાં તેમને ઓળખવા લોકો માટે મુશ્કેલ બની રહ્યા હતા. 

90ના દાયકાની આ તસવીર છે જેમાં વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ પેરિસની મુલાકાત લીધી હતી. 

90ના દાયકાની આ તસવીર છે જેમાં વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ પેરિસની મુલાકાત લીધી હતી. 

1999ની તસવીર છે કે જેમાં કારગીલમાં નરેન્દ્ર મોદીએ ઘાયલ જવાનોની મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી