પેટમાંથી નીકળ્યા ઈયરફોન, લોકેટ, નટ-બોલ્ટ વગેરે વગેરે...

મોગાની મેડિસિટી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

એક 40 વર્ષીય વ્યક્તિના પેટમાંથી વિવિધ પ્રકારની ધાતુની વસ્તુઓ મળી આવી છે.

આમાં ઇયરફોન, ઘડિયાળો, નટ- બોલ્ટ, લોકેટ્સ, સ્ક્રૂ અને ઘણાં બધો સામાન પેટમાંથી કાઢવામાં આવ્યો

MORE  NEWS...

લાગી શરત! આવા ટેસ્ટી કેસર પેંડા તમે નહીં ખાદ્યા હોય

ડીઝલ વગર ચાલે છે આ વ્યક્તિનું ટ્રેક્ટર; જમવાનું બનાવવા પણ નથી ગેસની ઝંઝટ

શું કહેશો! પતિએ 'ના' પાડી અને પત્નીએ ઝંપલાવી દીધું, ચપટી વગાડતા ધનના ઢગલા

વ્યક્તિને 2 વર્ષથી પેટની સમસ્યા હતી: હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અજમેર કાલરા

દર્દીને પેટમાં દુ:ખાવો, તાવ અને ઉલ્ટી થઈ રહી હતી.

એક્સ-રે અને સ્કેન કરીને જોયું તો ચોંકાવનારી બાબતો સામે આવી હતી.

તેની કારકિર્દી અને તેની હોસ્પિટલમાં આ પ્રકારનો પહેલો કેસ હતો.

3 કલાકના સફળ ઓપરેશન બાદ આ તમામ સામગ્રી બહાર કાઢવામાં આવી હતી.

દર્દી માનસિક રીતે પણ પરેશાન હતો.

MORE  NEWS...

અમરેલીમાં મોસંબીની ખેતીમાં સફળતા, શું હવે ખેડૂતો મોસંબીની ખેતી કરશે?

હવે તમે પણ કાજુ, બદામ ખાઇ શકશો, અહી સસ્તા ભાવે મળે સૂકો મેવો

આ છે ભેંસોની રાણી: કિંમત એટલી કે બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો