સમસ્યા અનેક-ઉપાય એક: અર્જુનની છાલ રામબાણ ઇલાજ

અર્જુન વૃક્ષની છાલને આયુર્વેદિક ઔષધ માનવામાં આવે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.

તે ચેપ, ગળામાં દુખાવો, શરદી અને ઉધરસ જેવા રોગોને મટાડે છે.

કોલેસ્ટ્રોલ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો અર્જુનની છાલવાળી ચા પીવો.

હાર્ટ એટેકના દર્દીઓએ દરરોજ અર્જુનની છાલનું સેવન કરવું જોઈએ.

તેના પાન અને છાલ પેટનો ખરાબો સાફ કરે છે.

તે પેટના ગરમ ગેસને ઠંડક આપે છે અને મોઢાના ચાંદાને અટકાવે છે.

તે દવા લીધા વિના કુદરતી રીતે લોહીને પાતળું કરે છે.

હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો પણ તેનું સેવન કરી શકે છે.

તે ટર્મિનલિયા અર્જુન તરીકે ઓળખાય છે: આયુર્વેદિક ડો.બ્રજેશ કુલપરીયા