દુનિયામાં ફક્ત 45 લોકો પાસે જ છે આ બ્લડગ્રુપ!

માણસના શરીરમાં સામાન્ય રીતે A, AB, O પોઝિટિવ અને નેગેટિવ જેવા 8 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. 

પરંતુ એક બ્લડ ગ્રુપ એવું પણ છે જેના વિશે ઓછા લોકો જાણે છે. 

દુનિયામાં ઘણી વસ્તુઓ સાંભળવામાં અજીબ લાગે છે. પરંતુ તે વાસ્તવિક હોય છે. 

તેમાંથી ઘણાં બ્લડ ગ્રુપ લોકોમાં સમાન હોય છે તો ઘણાં લોકોમાં રેયર હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેમાંથી એક છે ગોલ્ડન બ્લડ ગ્રુપ. 

ગોલ્ડન બ્લડ ગ્રુપ આખી દુનિયામં ફક્ત 45 લોકોમાં જ જોવા મળે છે. 

જી હાં, તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેને Rh- null પણ કહેવામાં આવે છે. 

તે ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે, જેના કારણે તેને ગોલ્ડન બ્લડ ગ્રુપ પણ કહેવામાં આવે છે. 